'દિલબર ગર્લ' નોરા ફતેહી પોતાની બોલ્ડનેસ માટે છે ફેમસ

(Credit: Nora Fatehi)

આ દિવસોમાં તે 'ઝલક દિખલા ઝા' શોમાં જજની નિભાવે છે ભૂમિકા

(Credit: Nora Fatehi)

ફિટનેસની બાબતમાં પણ નોરા બધાથી છે આગળ

(Credit: Nora Fatehi)

એમ્બ્રોડરી વર્ક સાડી પહેરીને નીકળી નોરા

(Credit: Nora Fatehi)

સાડી સાથે ડિપ નેક બ્લાઉઝમાં લાગી સુપર હોટ

(Credit: Nora Fatehi)

ઓપન હેર અને મિનિમલ મેકઅપએ લગાવ્યા ચાર ચાંદ

(Credit: Nora Fatehi)

સાડીમાં બતાવી કિલર અદાઓ

(Credit: Nora Fatehi)

પોતાની મિલિયન ડોલર સ્માઈલથી બધાને કરે છે ક્રેઝી

(Credit: Nora Fatehi)