નોરા બોલીવુડની હોટ એક્ટ્રેસમાંની એક છે

એક્ટ્રેસ પોતાના લુકને લઈ હંમેશા ચર્ચામાં રહે છે

નોરા તાજેતરમાં 'ડાન્સ દીવાને જુનિયર્સ'ના સેટ પર પહોંચી હતી

ક્રોપ ટોપ અને સ્લિટ સ્કર્ટમાં એક્ટ્રેસ સ્ટર્નિંગ લાગી

નોરા ફોટોમાં ઘાતક પોઝ આપી રહી છે

એક્ટ્રેસની તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાઈ છે