નવા વર્ષમાં નોરા ફતેહીએ બોલ્ડનેસથી ઉડાવ્યા સૌના હોશ

નોરા ફતેહીએ પોતાના  ફોટોથી મચાવી ધમાલ

મોતીઓ જડીત બ્રાલેટ-સ્લિટ સ્કર્ટમાં નોરાએ આપ્યા બોલ્ડ પોઝ 

તેણે મોતીથી બનેલો નેકલેસ પહેર્યો હતો

લહેરાતા વાળ અને ગ્લોસી મેકઅપમાં નોરાનો સ્ટનિંગ લુક 

સોશિયલ મીડિયા પર બોલ્ડનેસ અને ડાન્સને કારણે ચર્ચામાં રહે છે નોરા

ફિફા વર્લ્ડકપની કલોઝિંગ સેરેમનીમાં નોરાએ કર્યો હતો ડાન્સ 

વર્લ્ડકપ 2022ના થીમ સોન્ગમાં પણ જોવા મળી હતી નોરા