ટ્વીન ટાવર 6 સેકન્ડમાં જ કાટમાળ બની ગયાં

ટ્વીન ટાવર કાટમાળ બની ગયાં

ટ્વીન ટાવર ધ્વસ્ત થતા જ ધૂળના  ગોટેગોટા ઉડ્યા

વીડિયો જુઓ

3700 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરાયો

નોઈડા એક્સપ્રેસ વે આ ડિમોલીશનના કારણે થોડા સમય માટે બંધ રહ્યો હતો