04 Jan 2024

નીતા અંબાણી આ વિદેશી કંપનીના જ સેન્ડલ પહેરે છે 

Pic credit - Freepik

બિઝનેસ મેન મુકેશ અંબાણી અને તેના પરિવારના સભ્યો લક્ઝરી લાઈફ જીવે છે.

લક્ઝરી લાઈફ

મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી કેવી વૈભવી લાઈફસ્ટાઈલ જીવે છે તે બધા જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે તે કેટલા મોંઘા સેન્ડલ પહેરે છે?

 સેન્ડલ 

નીતા અંબાણી ક્યારેક પોતાની મોંઘી સાડીઓ માટે તો ક્યારેક પોતાના પર્સ માટે ચર્ચામાં રહે છે. પરંતુ હવે તે હજારો રૂપિયાના ચપ્પલ પહેરેલા જોવા મળ્યા હતા.

હજારોની કિંમતના સેન્ડલ

કિંમત એટલી છે કે 10 ગ્રામ ગોલ્ડ ખરીદી શકો છો. ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પાસે કરોડો રૂપિયાના કપડાં, ફૂટવેર અને બેગ છે.

10 ગ્રામ ગોલ્ડ

નીતા અંબાણી મોટાભાગે વિદેશી કંપનીઓના બનાવેલા સેન્ડલ પહેરે છે. તેની કિંમત 46,975 રૂપિયા છે. તેમની પાસે ટ્રિબ્યુટ રેડ પ્લેટફોર્મ સેન્ડલની કિંમત 40,975 રૂપિયા છે.

આ છે કિંમત

નીતા પાસે ટ્રિબ્યુટ ન્યુડ પ્લેટફોર્મ સેન્ડલ પણ છે, જેની કિંમત 79,600 રૂપિયા છે. જો તમે એક વર્ષ માટે 3,000 રૂપિયાના સેન્ડલ લો છો તો 79,600 રૂપિયામાં 25 વર્ષના ચપ્પલ ખરીદી શકો છો

સૌથી મોંઘા સેન્ડલ

તેની પાસે 76, 838 રૂપિયાની કિંમતના ટ્રિબ્યુટ સિલ્વર મેટાલિક પ્લેટફોર્મ સેન્ડલ અને 69,288 રૂપિયાની કિંમતના ટ્રિબ્યુટ વ્હાઇટ પ્લેટફોર્મ સેન્ડલ પણ છે.

ટ્રિબ્યુટ વ્હાઇટ

નીતા અંબાણીના તમામ સેન્ડલની ખાસ વાત એ છે કે, આ તમામ 61 વર્ષ જૂની ફ્રેન્ચ કંપની સેન્ટ લોરેન્ટના સેન્ડલ છે, જેની આવક 30,343 કરોડ રૂપિયા છે.

ફ્રેન્ચ કંપની

છોડો મુકેશ અંબાણીને, આ જુઓ અનિલ અંબાણીનું ઘર, 5000 કરોડ છે કિંમત