નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરની ઓપનિંગ ઈવેન્ટમાં નીતા અંબાણીનો લુક ચર્ચામાં રહ્યો હતો
IMAGE SOURCE- INSTAGRAM
નીતા અંબાણી ટ્રેડિશનલ લુકમાં સુંદર લાગી રહી હતી
IMAGE SOURCE- INSTAGRAM
નીતા અંબાણીના ટ્રેડિશનલ લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે
IMAGE SOURCE- INSTAGRAM
નીતા અંબાણીએ ક્લાસિક રોયલ બ્લુ કલરની બનારસી સાડીમાં જોવા મળી હતી
IMAGE SOURCE- INSTAGRAM
નીતાની સાથે મુકેશ અંબાણીએ પણ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો
IMAGE SOURCE- INSTAGRAM
મુકેશ અંબાણી બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો
IMAGE SOURCE- INSTAGRAM
નીતા અંબાણીએ તેમના ગળામાં કુંદનનો હાર પહેર્યો છે
IMAGE SOURCE- INSTAGRAM
નીતા અંબાણીએ ન્યૂડ મેકઅપ, કુંદન ઈયરિંગ્સ અને મેચિંગ કલરની બંગડીઓ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે
IMAGE SOURCE- INSTAGRAM