ડીપ નેકમાં  નિક્કી તંબોલીએ આપ્યો હટકે પોઝ

નિક્કી તંબોલીએ દેખાડ્યો હોટ અંદાજ  

નિક્કી તંબોલીના ફોટો જોઇ ફેન્સનો પરસેવો છૂટી ગયો  

આ ફોટોઝ સોશિયલ મીડિયા પર આગની માફક ફેલાઇ રહ્યા છે 

 આ ફોટોઝને પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા 

નિક્કી તંબોલી તેની ફેશન અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે

 આ આઉટફિટમાં તે ખુબ બોલ્ડ લાગી રહી છે