ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલી સોશિયલ મીડિયા સેન્સેશન છે

IMAGE SOURCE- INSTAGRAM

એક્ટ્રેસ દરરોજ તેના નવા આઉટફિટ્સના ફોટા શેયર કરતી રહે છે

IMAGE SOURCE- INSTAGRAM

નિક્કીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

IMAGE SOURCE- INSTAGRAM

સાડીમાં નિક્કીનો લુક ખૂબ જ ફેશનેબલ  લાગી રહ્યો છે

IMAGE SOURCE- INSTAGRAM

નિક્કી તંબોલી ફોટો શેયર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે ડાર્લિંગ, જાગો અને મારી તરફ જુઓ

IMAGE SOURCE- INSTAGRAM

નિક્કીની તસવીરો પર ફેન્સ સતત કોમેન્ટ  કરી રહ્યા છે

IMAGE SOURCE- INSTAGRAM

નિક્કી તંબોલી  સોશિયલ મીડિયા પર  એક્ટિવ રહે છે

IMAGE SOURCE- INSTAGRAM

નિક્કી તંબોલી ફેન્સ સ્ટાઈલને કારણે  ચર્ચામાં રહે છે

IMAGE SOURCE- INSTAGRAM

નિક્કી તંબોલી ધ ખતરા ખતરા શોમાં  જોવા મળી હતી

IMAGE SOURCE- INSTAGRAM