નિક્કી તંબોલીએ પોતાના નવા ફોટોશૂટથી મચાવી ધમાલ

વાઈટ સ્પૈગિટી ટોપ- ડેનિમ જીન્સમાં જોવા મળી નિક્કી

નિક્કીએ લહેરાતા વાળ અને દિલકશ અદાઓથી લૂંટી મહેફિલ 

નિક્કી પોતાની બોલ્ડનેસને કારણે સતત ચર્ચામાં રહે છે

બિગ બોસ શોને કારણે લાઈમલાઈટમાં આવી હતી નિક્કી 

સતત બોલ્ડ ફોટોશૂટ કરતી રહે છે નિક્કી તંબોલી

અનેક સોન્ગના વીડિયોમાં જોવા મળી હતી નિક્કી તંબોલી