28/12/2023  

સ્પેસ સેન્ટરથી આવી દેખાય છે પૃથ્વી, જુઓ વીડિયોમાં 

તમે ઘણા વીડિયોમાં પૃથ્વીને વાદળી અને સફેદ રંગોમાં જોઈ હશે

આજે અમે તમને અવકાશમાંથી શૂટ કરેલો એક વીડિયો બતાવીશું

આ વીડિયોમાં પૃથ્વી ચંદ્રની રોશનીમાં ઝળહળતી દેખાઈ રહી છે

વીડિયોમાં પૃથ્વી પોતાની ગતિએ ફરતી જોવા મળી રહી છે 

સૂર્યપ્રકાશ ગયા પછી પણ પૃથ્વીની એક બાજુ વીજળી જેવો જગમગાટ દેખાય છે

તો બીજી તરફ તમે ધરતીને ઘેરા વાદળી અને સફેદ રંગોમાં જોઈ શકો છો

આ ટાઈમલેપ્સ વીડિયો ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પરથી રેકોર્ડ કરવામાં આવ્યો હતો

નવા વર્ષે મુખ્ય દરવાજા પાસે રાખો આ વસ્તુ, ઘરમાં કયારેય નહીં ઘટે રૂપિયા