credit: social media

નાઈજીરિયાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

credit: social media

કલાકારોએ ભારતીય ટીવી સીરિયલનો એક સીન રિક્રિએટ કર્યો છે

credit: social media

આ સીનમાં એક્ટ્રેસ છત કે સીડી પરથી પડી જવાની હોય છે

credit: social media

તે સમયે જ એક્ટર સ્લો મોશનમાં આવે છે અને એક્ટ્રેસને બચાવી લે છે

credit: social media

આ વીડિયો જોયા પછી તમે ચોક્કસપણે હસવાનું રોકી શકશો નહીં