પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસની કેમેસ્ટ્રી અદ્ભુત છે

 પાર્ટી હોય, વેકેશન હોય કે એવોર્ડ નાઈટ હોય, નિક જોનાસ અને પ્રિયંકા ચોપરા હંમેશા સાથે જોવા મળે છે.

નિક પણ તેની પત્નીના વખાણ કરવામાં પાછીપાની કરતો નથી

 મધર્સ ડેના અવસર પર નિકે પત્નીના વખાણ કર્યા હતા

નિક જોનાસે મધર્સ ડેના અવસર પર પત્ની પ્રિયંકા ચોપરા માટે એક ખાસ પોસ્ટ શેર કરી હતી

 પોસ્ટ સાથે એક ફોટો શેર કરવામાં આવ્યો હતો

ફોટોમાં પુત્રી માલતી મેરી પ્રિયંકા ચોપરાના ખભા પર બેઠેલી જોવા મળી રહી છે 

પોસ્ટ શેર કરતા નિક જોનાસે લખ્યું, “હેપ્પી મધર્સ ડે MY Love

પ્રિયંકા ચોપરાએ  કમેન્ટ કરી કહ્યું “આઈ લવ યુ જાન 

બ્યુટી ઈન બ્લેક મોનાલિસાને જોઈ હટાવી નહી શકો નજર