સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી નિયા શર્મા
નિયા શર્મા ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓ માંની એક છે
નિયા કામની સાથે બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે
અભિનેત્રીએ કારમાં બેસી પોઝ આપ્યા
ગ્લોસી લિપસ્ટિકમાં જોવા મળી નિયા
નિયા સિરિયલોથી લઈને રિયાલિટી શોમાં ધૂમ મચાવી ચૂકી છે
ખતરો કે ખેલાડીની વિનર પણ રહી ચૂકી છે અભિનેત્રી
સોશિયલ મીડિયા પર પણ તેની લાંબી ફેન ફોલોઈંગ છે
એશિયાની સૌથી સેક્સી મહિલાઓની યાદીમાં પણ સ્થાન બનાવી ચૂકી છે
નિયા ઈન્સ્ટાગ્રામ પર ફોટોશૂટ કરતી રહે છે