નિયા શર્માનો બ્લેક આઉટ ફિટમાં કિલરપોઝ

નિયા લુક મામલે બોલિવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે

નિયા શર્માએ થાઈ હાઈ સ્લિટ બ્લેક ગાઉન પહેર્યું છે

 ગ્લોઈંગ મેકઅપ સાથે અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે

અભિનેત્રી સેક્સી પોઝ આપતી જોવા મળી છે  જુઓ વીડિયો

જાણીતી ટીવી એક્ટ્રેસ નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે

નિયા શર્માને સિરિયલ 'એક હજારોં મેં મેરી બહના' થી ઓળખ મળી હતી

નિયાનો ગ્લેમરસ લુક હંમેશા ચર્ચામાં રહે છે