નિયા શર્મા પોતાની બોલ્ડનેસથી ફેન્સના હોશ ઉડાવે છે.

નિયા તેના કપડાના કારણે ઘણી વખત ટ્રોલ પણ થઈ છે.

નિયાએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં નિયાનો હોટ લુક જોવા મળી રહ્યો છે.

ફોટામાં નિયાએ ડીપ નેક ટોપ અને મેચિંગ પેન્ટ પહેર્યું છે.

નિયાનો આ લુક તેના ફેન્સને પસંદ આવી રહ્યો છે.