રાયપુરમાં નોંધ્યો ન્યુઝીલેન્ડ ટીમનો ભારત સામેનો ત્રીજો lowest score

ભારત સામે 108 રન બનાવી ઓલઆઉટ થઈ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ 

વર્ષ 2016માં ન્યુઝીલેન્ડે ભારત સામે વનડેમાં નોંધાવ્યો હતો સૌથી lowest score

વિશાખાપટ્ટનમમાં 79 રન પર આઉટ થઈ હતી ન્યુઝીલેન્ડ ટીમ

વર્ષ 2010માં ન્યુઝીલેન્ડે ભારત સામે વનડેમાં નોંધાવ્યો હતો બીજો lowest score

ચેન્નાઈમાં 103 રન પર આઉટ થઈ હતી ન્યુઝીલેન્ડ ટીમ