કિસાન  ક્રેડિટ કાર્ડની  નવી શરતો

સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો માટે નવા નિયમો લાગુ કર્યા છે  

આ નિયમમાં ખેડૂતની ઉંમર 70 વર્ષથી વધારે હોય તો એકને ઍપ્લિકેટ જોઈશે  

60 વર્ષથી ઓછીં ઉંમરના ખેડૂતોને માટે બેન્ક કર્મચારી યોગ્યતા નક્કી કરી શકશે 

કો-એપ્લિકેટ પાસે  જમીન હોવા છતાં પણ જરૂરી નથી કે બેન્ક કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરે 

અમુક બેંકમાં 60-65 વર્ષના અરજદારને પણ આ નિયમ લાગુ પડે છે