વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે
નવા સંસદ ભવનને તૈયાર કરવામાં અંદાજીત 971 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે
લોકસભાની બેઠક ક્ષમતા 888 બેઠકોની હશે
રાષ્ટ્રીય ફૂલ કમળ પર આધારિત રાજ્યસભામાં 348 બેઠકો હશે
નવા સંસદ ગૃહમાં સંયુક્ત સત્રમાં બેસવા માટે 1,272 બેઠકો છે
નવા સંસદ ભવનમાં અતિ આધુનિક શૈલીની ઓફિસો પણ છે
નવા સંસદ ભવનમાં લેટેસ્ટ ટેક્નોલોજી સાથે વિશાળ કમિટી રૂમ છે
નવા સંસદ ભવનને વિકલાંગ ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે
સેન્ટ્રલ લોન્જ અને સાંસદો માટે ખુલ્લું પ્રાંગણ
નવા સંસદ ભવનની શા માટે પડી જરૂર ? જુઓ PHOTO