42 વર્ષીય ધોની પોતાની હેરસ્ટાઈલ માટે ખૂબ જ ફેમસ છે.

PHOTO CRADIT - GOOGLE

લાંબા વાળમાં જોવા મળતા ધોનીએ ઘણી વખત પોતાનો લુક બદલ્યો છે.

PHOTO CRADIT - GOOGLE

2011નો વર્લ્ડ કપ જીત્યા ત્યારે તેણે પોતાના વાળ કઢાવી નાખ્યા હતા

PHOTO CRADIT - GOOGLE

ધોની દર વખતે નવો લુક કરે છે

PHOTO CRADIT - GOOGLE

IPLની 16મી સિઝનમાં પણ ધોની બદલાયેલા લુક સાથે જોવા મળશે.

PHOTO CRADIT - GOOGLE

 આ વખતના લુકમાં ધોનીની ઉંમરનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ !

PHOTO CRADIT - GOOGLE

IPLના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક તસવીર શેર કરવામાં આવી છે. 

PHOTO CRADIT - GOOGLE

Msની નવી હેરસ્ટાઇલ થોડી ફંકી છે. તેણે પોતાના વાળને પણ કલર કરાવ્યા છે

PHOTO CRADIT - GOOGLE