કઈ વસ્તુ પર લગાવવામાં આવી 40 ટકા GST

04 September, 2025

લક્ઝરી અને પ્રીમિયમ ઉત્પાદનો પર મોટો કર લગાવવામાં આવ્યો છે.

40 ટકાનો નવો દર લક્ઝરી ચીજો પર લાગુ રહેશે.

સિગારેટ, પ્રીમિયમ દારૂ અને મોંઘી કાર જેવી વસ્તુઓ પર કર મુક્તિ આપશે નહીં.

આયાતી આર્મર્ડ લક્ઝરી સેડાનને ફક્ત ખાસ કિસ્સાઓમાં જ મુક્તિ આપવામાં આવશે,

રાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા આયાત કરવામાં આવેલ લક્ઝરી સેડાન ખાસ કિસ્સાઓમાં મુક્તિ આપવામાં આવશે

મહત્વનું છે કે, કોલસા, જે પહેલા 5 ટકાના દરે કર લાદવામાં આવતો હતો, તેના પર હવે 18 ટકા કર લાદવામાં આવશે.

મહત્વનું છે કે, કોલસા આધારિત ઉદ્યોગોના ખર્ચમાં વધારો કરશે.