WhatsApp યુઝર્સ માટે એક નવું ફીચર લાવી રહ્યું છે
હવે વોટ્સએપ ગ્રુપ લેફ્ટ કરવા પર નહીં થાય કોઈને જાણ
એપ પર ચુપ-ચાપ ગ્રુપ લેફ્ટનું ફીચર જોડાવા જઈ રહ્યું છે
ગ્રુપ લેફ્ટ કરવા પર ઓટો જનરેટેડ નોટિફિકેશન ગ્રુપ પર નહીં આવે
એન્ડ્રોઈડ અને iOS બંન્ને યુઝર્સને મળશે નવા ફીચર
બીટા વર્ઝનમાં સ્પોટ કરવામાં આવ્યું ફીચર