ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે લીધા શપથ
મુખ્યમંત્રી સહિત 16 પ્રધાનો એ લીધા શપથ
બળવંતસિહ રાજપૂત, કનુ દેસાઇ, રાધવજી પટેલ, ઋષિકેશ પટેલે કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે લીધા શપથ
કુવરજી બાવળીયા, મુળુ બેરા, ભાનુ બાબરીયા, કુબેર ડિંડોરે કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે લીધા શપથ
રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો હર્ષ સંઘવી અને જગદીશ પંચાલના ફાળે
રાજ્યકક્ષાના પ્રધાન તરીકે પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, મુકેશ પટેલે લીધા શપથ
રાજ્યકક્ષાના પ્રધાન તરીકે ભીખુ પરમાર, પ્રફુલ પાનસેરિયા, કુંવરજી હળપતિ લીધા શપથ