આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને આપણી પ્રાઈવસી માટે માનવામાં આવે છે ખતરો

(Credit: pixabay)

આપણે ચેટબોટ સાથે શું શેર કરવું અને શું નહીં તે ધ્યાનમાં રાખવું પડશે

(Credit: pixabay)

1. તમારી નાણાકીય માહિતી ક્યારેય ચેટબોટ સાથે શેર કરશો નહીં

(Credit: pixabay)

2. મેન્ટલ થેરાપી લો, પરંતુ ચેટબોટને ક્યારેય વ્યક્તિગત માહિતી આપશો નહીં

(Credit: pixabay)

3. કાર્યસ્થળને લગતી સિક્રેટ બાબતો ક્યારેય શેર કરશો નહીં

(Credit: pixabay)

4. જો તમે તમારો કોઈપણ પાસવર્ડ જણાવો તો સિસ્ટમ હેક થઈ શકે છે

(Credit: pixabay)

5. અન્ય સિક્રેટ માહિતી જેમ કે, સરનામું અને અન્ય ડેટા પણ શેર કરશો નહીં

(Credit: pixabay)

રેખા બની 'બાર્બી', Myntraએ શેર કરી AIથી બનાવેલી તસ્વીરો