સવારનો નાસ્તો વ્યવસ્થિત કરવાથી આખા દિવસની ઉર્જા મળી રહે છે
સવારના નાસ્તામાં સાચી-ખોટી વસ્તુઓ ખાવી તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે
હવે જાણો, સવારના નાસ્તામાં કંઈ વસ્તુઓ ન ખાવી જોઈએ
Breakfast cereals
ફ્લેવર્ડ યોગર્ટ
સફેદ બ્રેડ
પેકિંગ ફળોનો રસ
કોફી
સ્મૂધી
ડોનટ્સ
ગ્રેનોલા બાર
મફિન્સ