દૂધની સાથે આ પાંચ વસ્તુઓનું સેવન ક્યારેય ન કરવું

શરીર ભારે થાય છે અને મગજની કામ કરવાની ઝડપ ઘટે છે.

દૂધ સાથે કેળા

શરીરને નુક્સાન કરે છે. આયુર્વેદમાં પણ તેની મનાઇ છે

દૂધ અને ચેરી

પાચન સંબંધી સમસ્યાઓ થઇ શકે છે

દૂધ સાથે ખાટા ફળ

પેટ ખરાબ થવાની શક્યતા

દૂધ અને દહીં

એલર્જી થઇ શકે છે, પાચન ક્રિયા પર અસર થાય છે

દૂધ અને મીટ