ટૂંક સમયમાં જ ડેબ્યૂ કરશે શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર

પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે ખુશી કપૂર

શું બ્રાઉન મુંડે સિંગર એપી ધિલ્લોનને કરી રહી છે ડેટ 

એપી ધિલ્લોનના નવા સોન્ગની થઈ રહી છે ચર્ચા

એપી ધિલ્લોને તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક ગીત શેર કર્યું છે

એપીએ ગીત ગાયું કે 'જદ્દોં હસે તન લગે તુ ખુશી કપૂર'

સોશિયલ મીડિયા પર બંનેના અફેરના સમાચારોએ પક્ડયું જોર

મલાઈકા અરોરાની કિલર સ્ટાઈલે જીત્યું ફેન્સનું દિલ, જુઓ Photos