બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્મા તેની બોલ્ડ અદાઓને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે

નેહા શર્મા બોલિવુડની ગ્લેમર્સ અભિનેત્રીઓમાંની એક છે

નેહાની જેમ તેની બહેન પણ ખુબ સુંદર છે

તેના શાનદાર લુકને કારણે આયશા હંમેશા ચર્ચામાં રહેતી હોય છે

આયશા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ખુબ જ ઓછી ફિલ્મોમાં કામ કરી આયશા ખુબ ફેમસ થઈ છે

નેહા શર્મા તેની નાની બહેન સાથે જિમની બહાર જોવા મળતી હોય છે.

નેહા શર્મા પોતાની ફિટનેસ અને લુકનું ખૂબ ધ્યાન રાખે છે. 

નેહા શર્માનો હોટ લુક 

શોર્ટ ડ્રેસમાં મોનાલિસાનો ગ્લેમર લુક , જુઓ ફોટો