નેહા શર્માનો સિઝલિંગ અવતાર

નેહા શર્મા ફરી એકવાર પોતાના બોલ્ડ લુકથી સોશિયલ મીડિયા પર છવાઈ

નેહા બ્લેક કલરનો ટ્યુબ ડ્રેસ પહેર્યો છે 

 બ્લેક ડ્રેસમાં Neha Sharmaએ આપ્યા કિલર પોઝ

ફોટોમાં બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે

એક્ટ્રેસના ફોટો પર ચાહકો અને સેલિબ્રિટી કોમેન્ટ કરી રહ્યા છે

નેહાએ ફેશન ડિઝાઈનરનો અભ્યાસ કર્યો છે