ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ પોપ્યુલર છે

Credit: Neha Malik

એક્ટ્રેસે હાલમાં જ તેના કેટલાક ખૂબ જ સિઝલિંગ લુક્સ ફેન્સ સાથે શેયર કર્યા છે

Credit: Neha Malik

ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક પોતાની સુંદરતાનો જાદુ ચલાવતી જોવા મળે છે

Credit: Neha Malik

બ્લેક બ્રાલેટ સાથે બ્લેક લેધર પેન્ટ અને તેને ખભા પર લાઈટ બ્રાઉન બ્લેઝર કૈરી કર્યું છે

Credit: Neha Malik

નેહાએ ખુલ્લા કર્લી હેર, હેવી મેકઅપ અને ગળામાં ચેન સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે

Credit: Neha Malik

નેહાના જોરદાર પોઝ આપીને તે ફેન્સને પોતાના દિવાના બનાવી રહી છે

Credit: Neha Malik

નેહાનો હોટ લુક સોશિયલ મીડિયા  પર ધૂમ મચાવી રહ્યો છે

Credit: Neha Malik

નેહા મલિકના સોશિયલ મીડિયા પર 3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે

Credit: Neha Malik