બોલિવૂડ સિંગર નેહા કક્કડ ચર્ચામાં રહેતી હોય છે
Credit: Social Media
નેહા ઘણીવાર પતિ રોહનપ્રીત સિંહની સાથે જોવા મળતી હોય છે
Credit: Social Media
નેહા અને રોહનપ્રીત હાલમાં જ એરપોર્ટ પર જોવા મળ્યા
Credit: viralbhayani
નેહાનો ફોટો લેવાના પ્રયાસમાં એક કેમેરામેન પડી ગયો.
Credit: viralbhayani
નેહા અને રોહનપ્રીતે દોડીને કેમેરામેનને સંભાળ્યો
Credit: viralbhayani
વીડિયો વાયરલ થયા બાદ નેહાના ખૂબ થઈ રહ્યા છે વખાણ
Credit: viralbhayani