રાજ કપૂરની હોળી પાર્ટી ઘણી મોટી અને ધમાકેદાર થતી હતી

નીતુ કપૂરે તેના ઈન્સ્ટા પર એક વીડિયો કર્યો છે શેયર 

આ વીડિયો હોળી પાર્ટીનો ન જોયો વીડિયો છે

વીડિયોમાં રાજ કપૂર, શમ્મી કપૂરથી લઈને રણબીર-રિદ્ધિમા પણ આવ્યા નજર

નીત કપૂરે લખ્યું: જબ પુરે હુઆ કરતે થે...જબ પ્યાર કી ગર્મી થી, હેપ્પી હોળી

વધુ ફોટા જુઓ