નીરજ ચોપરાએ ફરી વિશ્વમાં ભારતનો ઝંડો લહેરાવ્યો
નીરજ ચોપરાએ ડાયમંડ લીગ જીતીને રચ્યો ઈતિહાસ
ઓલિમ્પિકથી લઈને વર્લ્ડ ચેમ્પિયનશિપ ,ડાયમંડ લીગમાં ભારતનું ગૌરવ વધાર્યું છે
નીરજે 88.44 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે પ્રખ્યાત ખિતાબ જીત્યો
નીરજનો ઓલિમ્પિક પછીનો બીજો ઈતિહાસ
વીડિયો જૂઓ