કોમનવેલ્થ ગેમ્સ 2022 શરૂ થતાં પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો

કોમનવેલ્થ ગેમ્સમાંથી નીરજ ચોપરા બહાર થયો

નીરજ ચોપરાએ હાલમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો

28 જુલાઈથી શરૂ થનાર કોમનવેલ્થ ગેમ્સ 2022માંથી દુર થયો

ઇજાના કારણે કોમનવેલ્થ ગેમ્સ 2022માં નહીં રમે

 નીરજ ચોપડાના કારણે જૈવલિન થ્રોમાં ભારતને ગોલ્ડ મેડલ પાક્કો

આ વખતે કોમનવેલ્થ ગેમ્સ ઈંગ્લેન્ડના બર્મિંગઘમમાં રમાઈ રહી છે