નીરજ ચોપરાએ ડાયમંડ લીગમાં ગોલ્ડ મેડલ જીત્યો
ઈતિહાસ રચ્યા બાદ વેકેશન મનાવી રહ્યો છે નીરજ ચોપરા
આ લીગમાં મેડલ જીતનાર ભારતનો પ્રથમ એથ્લેટ બન્યો
હવે નીરજે રમતમાંથી આરામ કરવાનો નિર્ણય લીધો છે
નીરજ હાલમાં સ્વિટ્ઝર્લૅન્ડમાં છે
વીડિયો જૂઓ
સ્વિટ્ઝર્લૅન્ડમાં રજાઓ માણી રહ્યો છે