જેવલિન થ્રોઅર નીરજ ચોપરાનો નવો પડકાર
નીરજ ચોપરાએ ધ ગ્રેટ ખલીને 'javran રન ચેલેન્જ' આપી
વીડિયો જૂઓ
Credit: Neeraj Chopra
ધ ગ્રેટ ખલીએ ભાલો ફેંક્યો, નીરજને ગમ્યો નહીં
નીરજ ચોપરાએ કહ્યું- શું ખલી જી
બે દિગ્ગજ ખેલાડીઓને એકસાથે જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે
બંનેના વીડિયો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.