નીરજ ચોપરાનો આ સ્ટંટ જોઈને ફિલ્મોના હીરો ભૂલી જશે જુઓ VIDEO
ભારતનો જેવલિન સ્ટાર નીરજ ચોપરા સ્વિટ્ઝર્લેન્ડમાં છે
જ્યાં તે તેના મિત્રો સાથે રજાઓ માણી રહ્યો છે
ભારતના જેવલિન સ્ટાર નીરજ ચોપરાએ સ્ટંટ કર્યો
નીરજ ચોપરાએ સ્વિટ્ઝર્લેન્ડમાં બંજી જમ્પિંગ પણ કર્યું
વીડિયો જૂઓ
વીડિયો જોઈને તમે બોલીવુડના હીરોને ભૂલી જશો