તુર્કી-સીરિયામાં ભૂકંપને કારણે થયા 24,000 વધુ લોકોના મોત

તુર્કી માટે દેવદૂત બની ભારતની NDRFની ટીમ

ઓપરેશન દોસ્ત હેઠળ સેના એ તુર્કીમાં બનાવી હોસ્પિટલ 

તુર્કીમાં ભારતીય સેનાએ ઝડપી બનાવ્યું બચાવ કાર્ય  

કાટમાળમાંથી કાઢયા અનેક જીવિત લોકો 

કાળના મોંમાંથી બચાવી 8 વર્ષની માસૂમ બાળકીને 

સેનાની હોસ્પિટલમાં 106થી વધારે લોકોની થઈ સારવાર