20 ઓકટોબર 2023

રાજકોટની NCC કેડેટ ભૂમિ ગોરાણીયાએ શૂટિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ

ભૂમિ ગોરાણીયાએ MPમાં યોજાયેલી શૂટિંગ સ્પર્ધામાં સિદ્ધિ હાંસલ કરી

ઇન્દોરમાં ભૂમિએ 50 મીટર ટુ રાયફલ પ્રોન પોઝીશન ઇવેન્ટમાં ભાગ લીધો હતો

ભૂમિએ રાષ્ટ્રીય સ્તરે પોઇન્ટ 22 રાયફલની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

ભૂમિએ સંદર્ભ પ્રદર્શન કરી 583 પોઇન્ટ મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો

 ચેમ્પિયનશિપમાં સર્વોચ્ચ સ્કોર મેળવનાર ભૂમિ પ્રથમ શૂટર

કુંડલીયા કોલેજની વિદ્યાર્થિની અને રીક્ષા ચાલકની પુત્રી ભૂમિએ કર્યો છે ઘણો સંઘર્ષ

ભૂમિએ રાજકોટ શહેર સાથે ગુજરાતનું નામ પણ રોશન કર્યું

હાલ ભૂમિ સેકન્ડ ગુજરાત ગર્લ્સ બટાલિયનમાં કેડેટ તરીકે આપે છે સેવા

20 ઓકટોબર 2023

પુણેમાં વિરાટ કોહલીની ચોરી પકડાઈ 

Pic Credit - BCCI Cricket