સૈફ અલી ખાન પાસે છે કરોડોની પ્રોપર્ટી, રાજા જેવી જીવે છે  લાઈફ, જુઓ અહીં

90ના દાયકાના સુપરહિટ એક્ટર સૈફ અલી ખાન પોતાની એક અલગ ઓળખ બનાવી છે જે આજે પણ યથાવત છે

સૈફ અલી ખાન આજે 53મો જન્મ દિવસ મનાવી રહ્યો છે ત્યારે આજે તે કેટલા કરોડની પ્રોપટીનો માલિક છે તે જાણીએ

સૈફ અલી ખાન 5000 કરોડની સંપત્તિનો માલિક છે હરિયાણાના એક પટૌડી પેલેસ જેની કિંમત 800 કરોડ રુપિયા છે તેમજ ભોપાલમાં પણ તેની પ્રોપર્ટી છે

પટૌડી ખાનદાનનો 10મો નવાબ છે સૈફ અલી ખાન, તે કોઈ પેલેસમાં નહી પણ મુંબઈમાં પોતાની ફેમિલી સાથે એક અપાર્ટમેન્ટમાં રહે છે

સૈફ અલી ખાન પાસે બાંદ્રા સહિત ઘણી લોકેશન પર કરોડોની પ્રોપર્ટી છે

સૈફ પાસે BMW 7 સીરિઝ, લેન્ડ ક્રૂઝર, રેંજ રોવર અને ઓડી જેવી અનેક ગાડીઓ છે 

અનુપમાની મોટી વહુ રિયલ લાઈફમાં છે ખૂબ જ સુંદર, મોટા-મોટા કલાકરો પણ તેની પાસે ફેલ છે