શરદ નવરાત્રી શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે

credit :Social Media

26 સપ્ટેમ્બર સોમવારથી નવરાત્રીનો થઈ રહ્યો છે પ્રારંભ

credit :Social Media

નવરાત્રીના પ્રથમ દિવસે ખાસ રીતે કરવામાં આવશે ઘટ સ્થાપન

credit :Social Media

જાણો આ વખતે ઘટસ્થાપન માટે ક્યો છે શુભ સમય

credit :Social Media

ઘટસ્થાપન મુહૂર્ત-26/09/2022ના રોજ સવારે 06:40 થી 08:00 સુધી 

credit :Social Media

અભિજિત મુહૂર્ત-26/09/2022ના રોજ બપોરે 12:10 થી 12:50 સુધી

credit :Social Media

સંધ્યા સમયે મુહૂર્ત-26/09/2022ના રોજ સાંજે  06:35 થી 07:35 સુધી

credit :Social Media

કળશમાં દેવતાઓ, ગ્રહો અને નક્ષત્રોનો વાસ છે

credit :Social Media

જેના કારણે કળશની કરવામાં આવે છે સ્થાપના 

credit :Social Media