ગુજરાતી સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે નવરાત્રી મહોત્સવ 2022નું ભવ્ય આયોજન

3000 કરતા વધારે ગુજરાતીઓ ગરબાના તાલે ઝૂમ્યા

સિટી ઓફ નોર્વેક સેરિટોઝ કોલેજ ખાતે યોજાયો ભવ્ય કાર્યક્રમ

પાર્થિવ ગોહિલ અને માનસી પારેખના સૂરે લોકો મન મૂકીને ગરબે ઝૂમ્યા

આ ધાર્મિક પ્રસંગે ખાસ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા

જુઓ વીડિયો

જુઓ વીડિયો

જુઓ વીડિયો