નવનીત રાણાનું પૂરું નામ છે નવનીત કૌર રાણા

(Image Source- Social Media)

જન્મ: મુંબઈમાં પંજાબી પરિવારમાં થયો હતો

નવનીતે 12માં ધોરણ પછી અભ્યાસ છોડીને પસંદ કર્યું મોડલિંગનું ક્ષેત્ર

મોડલિંગ ક્ષેત્રમાં બનાવી કરિયર

મોડલિંગ સિવાય તેમણે તેલુગુ, કન્નડ, મલયાલમ, પંજાબી અને કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કર્યું છે કામ

અમરાવતીના બડનેરા વિધાનસભા ક્ષેત્રના સ્વતંત્ર ધારાસભ્ય રવિ રાણા સાથે કર્યા લગ્ન

લગ્નબાદ કરી રાજકારણમાં એન્ટ્રી

2019માં NCP અને કોંગ્રેસના સમર્થનથી તેઓ અમરાવતીથી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા