નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાના ક્યૂટ અંદાજ પર ફિદા છે કરોડો ફેન્સ

સ્માઈલથી કરોડો ફેન્સના દિલ જીતી રહી છે રશ્મિકા 

ફરી એેકવાર રશ્મિકાએ પોતાની ક્યૂટનેસથી ફેન્સને કર્યા ઈમ્પ્રેસ

રેડ ડ્રેસમાં રશ્મિકાએ આપી મિલિયન ડોલર સ્માઈલ 

સાઉથની ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી છે રશ્મિકા

બોલિવૂડ ફિલ્મોમાં રશ્મિકા ચલાવી રહી છે અભિનયનો જાદુ

અનેક મોટા પ્રોજેક્ટસ પર કામ કરી રહી છે રશ્મિકા મંદાના