પુષ્પા ફેમ રશ્મિકા મંદાના ફેન્સના દિલો પર રાજ કરે છે

લોકોને ઈમ્પ્રેસ કરવાનો કોઈ મોકો છોડતી નથી રશ્મિકા

ક્યારેક સાદગી તો ક્યારેક બોલ્ડનેસ, રશ્મિકા દિલ જીતી લે છે

હાલમાં જ રશ્મિકાએ ઈન્સ્ટાગ્રામ પર ઈન્ડિયન લુક શેર કર્યો

સુટ લુકમાં રશ્મિકાએ ચાહકોના ઉડાવ્યા હોંશ

સાડી લુકમાં કંઈક આમ લહેરાઈ રશ્મિકા, ચલાવ્યો જાદુ

રશ્મિકા ફેશન આઈકોન છે, ફેન્સ તેની દરેક સ્ટાઈલ ફોલો કરે છે

ઈન્ડિયન લુક્સમાં ખુબ સુંદર લાગી નેશનલ ક્રશ રશ્મિકા

હાલમાં જ રશ્મિકાએ ફિલ્મ 'ગુડબાય'થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે