રશ્મિકા મંદાના બોલીવુડમાં એન્ટ્રી માટે તૈયાર છે

'નેશનલ ક્રશ' રશ્મિકાની સ્માઈલએ લૂટી મહેફિલ

અબુ ધાબીમાં મસ્તી કરતી નજર આવી એક્ટ્રેસ

યલો ફુલ સ્લીવ્સ ટોપ-પ્રિંટેડ પેંટમાં લાગી સુંદર

ઓપન હેરમાં ફૂલ લગાવી રશ્મિકાએ બતાવી ક્યુટ અદાઓ

'નેશનલ ક્રશ' ની તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

'મિશન મજનુ' થી હિન્દી ફિલ્મ ઈન્સ્ટ્રીમાં એન્ટ્રી કરશે

રશ્મિકા મંદાનાની ક્યુટનેસ પર ચાહકો ફિદા રહે છે