જમ્યા પછી તરત જ ચાનું સેવન કરવાથી પાચક શક્તિ નબળી પડી શકે છે

 વધુ માત્રામાં ચાનું સેવન કરવાથી  આરોગ્યની ઘણી મુશ્કેલીઓ  થઈ શકે છે

વધુ પડતી ચા પીવાની ટેવ  તમને હાર્ટના દર્દી પણ બનાવી શકે છે

 શરીરમાં આયર્નની ઉણપ પણ સર્જાઈ શકે છે

વધારે પડતી ચા પીવાથી શરીરનાં હાડકાંઓ નબળા પડે છે 

માથાનો દુખાવો પણ થઈ શકે છે

 ગર્ભાવસ્થામાં ચાનું વધુ પડતું સેવન પણ હાનિકારક સાબિત થઇ શકે છે