નતાશા સ્ટેનકોવિચ બોલીવુડમાં મોડેલ અભિનેત્રી અને ડાન્સર છે

નતાશા સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની છે

હાર્દિક પંડ્યા-નતાશા હંમેશા કપલ ગોલ્સ આપતા રહે છે

બીજી વખત લગ્ન કરવાને લઈ સોશિયલ મીડિયા પર છવાયેલા છે નતાશા-હાર્દિક

હાલમાં અબુ જાની સંદીપ ખોસલાના ફેશન ફિલ્મ પ્રીમિયરમાં પહોંચી હતી નતાશા

ગોલ્ડ બ્રાલેટ સ્ટાઈલ ટૉપ-બ્લેક સ્કર્ટમાં નતાશાએ દેખાડ્યો ગ્લેમરસ અવતાર

કેમેરાની સામે નતાશા સ્ટેનકોવિચે સિજલિંગ પોઝ આપ્યા

નતાશાની ફિટનેસ જોઈ ઉંમરનો અંદાજ લગાવવો ખુબ મુશ્કેલ છે