આજે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો જન્મદિવસ છે

ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં હાર્દિક પંડ્યાએ જન્મદિવસની કેક કાપી

 અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે ખાસ અંદાજમાં હાર્દિકને બર્થ ડે વિશ કર્યું

વીડિયોમાં નતાશાએ પોતાના ખાસ પળની ઝલક દેખાડી

જુઓ વીડિયો

હાર્દિક પંડ્યા સાથે નતાશાએ ફોટો શેર કર્યા

હાર્દિક હાલ ટી 20 વર્લ્ડ કપના મિશનને લઈ ઓસ્ટ્રેલિયામાં  છે

હાર્દિક અને નતાશાને એક પુત્ર પણ છે