4 દિવસના અમેરિકા પ્રવાસે છે વડાપ્રધાન મોદી

વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન મોદીનું થયું ભવ્ય સ્વાગત

સ્ટેટ વિઝિટનું સન્માન મેળવનાર ચોથા નેતા બન્યા મોદી 

વડાપ્રધાન મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયો હાજર રહ્યા 

જો બાઈડન, જીલ બાઈડન અને કલમા હૈરિસે કર્યું વડાપ્રધાનનું સ્વાગત 

વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન મોદી એ કર્યું  - જય હિંદ, ગોડ બ્લેસ અમેરિકા 

પહેલીવાર વ્હાઈટ હાઉસના દ્વારા મોટી સંખ્યામાં આવેલા ભારતીયો માટે ખુલ્યા 

Virat Kohli ડોક્ટર હોત તો કેવો હોત તેનો દેખાવ ? જુઓ AI Photos