નાગિન ફેમ ફેન્સને ઈમ્પ્રેસ કરવાનું સારી રીતે જાણે છે

(Credit: Surbhi Chandna)

સુરભી ચંદના ટીવી ઈન્ડસ્ટ્રીની 'સુપરહિટ' એક્ટ્રેસમાંથી એક છે

(Credit: Surbhi Chandna)

એક્ટિંગ સાથે સ્ટાઈલથી જીતે છે ચાહકોના દિલ

(Credit: Surbhi Chandna)

સફેદ સૂટમાં સુંદર લાગી સુરભી ચંદના

(Credit: Surbhi Chandna)

હાથોમાં બંગળી અને સટલ મેકઅપથી સુરભીએ લુક કંપ્લીટ કર્યો

(Credit: Surbhi Chandna)

એક્ટિંગ સિવાય, પોતાની બોલ્ડનેસ માટે પણ ફેમસ છે સુરભી

(Credit: Surbhi Chandna)

ઈશ્કબાઝ, નાગિન જેવા અનેક શોમાં કામ કરી ચૂકી છે

(Credit: Surbhi Chandna)

સુરભીના ઈન્સ્ટાગ્રામ પર 5.4 મિલિયન ફોલોઅર્સ પણ છે

(Credit: Surbhi Chandna)